Book Title: Safaltana Sopan
Author(s): Kanakvijay
Publisher: Vishwamangal Prakashan Mandir Patan

View full book text
Previous | Next

Page 214
________________ ૧૭૩ : આ દેશના નવા બંધારણમાં ધર્મ વાતા વાંચવા મળે છે. શું રાજ્યના રાજ્યે પણ ભારતીય પરંપરાને જીવાડનારા સત્યામાંની પેાતાની વફાદારી જો સ્વીકારી લીધી હાત તે આજે આ દેશમાં અનાચાર, અધમતા, અનીતિ અને અંધાધુધી જે વેગપૂર્ણાંક વધતાં જાય છે તેવું નજ મનવા પામત. સફળતાનાં સેાપાન નિરપેક્ષ રાજ્યની કાઈ ધર્મ નહિ ! જીવનમાં પ્રગતિ સાધવી જ હાય તેા ક્રયાના પાલનમાં આગળ વધા, સક્રિય અનેા, દાનધમ બજાવવામાં પાછા ન પડા, દાનનું જે કોઈ નિમિત્ત ઊભું થાય કે અનાયાસે મળી જાય તેને સહર્ષ વધાવી લેા. ઇન્દ્રિયાને અંકુશમાં રાખો. દેહને માત્ર ભાગ ભાગવવાનું સાધન ન સમજો, તેને તપ-જપ વડે પવિત્ર કરેા. આવા વન માટે જરૂરી ખળ માટે આ દેશમાં થઈ ગએલા મહાસતા અને મહાસતીએના આદશ આંખ સામે રાખેા. રામના આદર્શોને નજરમાં રાખા. આજની તમારી પ્રગતિ કાગળના ફૂલ જેવી છે. નથી તેમાં સચ્ચાઈની સુગંધ કે નથી સુજનતાસૂચક સ્નિગ્ધતા. બહારની જ માત્ર ટાપટીપને પ્રગતિ માનતા થઈ જશે! તેા છેતરાઇ જશે!, જીવનના દ્રોહ કરનારા સાબીત થશે પ્રગતિના અર્થ છે આત્મવિકાસના માગે આગળ વધવું તે. તે પછી જે વાણી, વિચાર તેમજ આચાર તમારા આત્માના તથા પ્રકારના વિકાસમાં બાધક ન નીવડતા હાય તેને સમજ પૂર્વીક સહાયક બનાવવા જોઇએ ને? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234