________________
૧૩૧ :
સાચા સમાજવાદ
સમાજવાદની વાતા કરનારા શ્રીમતાને અમે કહીએ છીએ કે, આ વાત તમને શે।ભતી નથી. છાજતી નથી; કારણ કે ગરીમાની હાલતની કેઇ ગતાગમ તમને નથી. ગતાગમ નથી એટલુ` જ નહિ; પરંતુ તત્સંબંધી વિચાર માટે તમે તમારા મેાજશે!ખ વચ્ચે તૈયાર હૈ। તેમ પણ અમને જણાતુ નથી. પરંતુ જમાનાની ફેશના પૈકીની એક ફ્રેશનરૂપે તમે તમને સમાજવાદી કહેવડાવવાના દંભ સેવા છે.
સફળતાનાં સાપાન
આ ભારતદેશમાં હડહડતા જે સ્વાર્થવાદ કૂદકે ને ભૂસકે વકરતા જાય છે, તેને નાથવા માટે તમે કટિદ્ધ નહિ બના, એકમેકને મદદરૂપ થવાની વૃત્તિ નહિ કેળવા, ચારી કરતાંય બદતર ભેળસેળના અધમ ધંધા નાબૂદ નહિ થાય, નામ, પ્રજાહિતનું કે સેવાનું ને તેના નામે સત્તા સર કરી પેાતાના પેટ પટારા ને પરિવારને જ ભરવાની વૃત્તિવાળા દંભીઓને ખરા સ્વરૂપમાં એળખી નહિ શકે, વધતા જતા કાયદાના કારણે ફાલતી જતી લાંચ લેવા આપવાની બદીને અદ્દી જ સમજીને તેના ભાગ નહિ અનવાની શક્તિ તમે નહિ ખીલવી શકે, ત્યાં સુધી મેઢાની માત્ર સારી વાતાથી, નહિ તમારૂં ભલું થાય છે નહિ ગરીબ પ્રજાજનાનું હિત સધાય.
સાચે! સમાજવાદી સ`કુચિત હૈાય કે ઉદાર ? જે વિશ્વવાદી ન હેાય તે સમાજવાદી કહેવાય ? સમાજવાદીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org