________________
સફળતાનાં પાન
-
-
-
-
-
-
કારની વાત નીકળે છે ત્યારે તેમને ભાવપૂર્વક યાદ કરવામાં આવે છે.
મતલબ કે દુર્લભ માનવજીવનની સફળતા માટે સ્વાર્થ–ત્યાગ અને પરમાર્થ પરાયણતા એ માત્ર આવશ્યક નહિ, પરંતુ અનિવાર્ય બની જાય છે.
માનવજીવનને બરબાદ થતું અટકાવવા માટે, તેના પ્રત્યેક કણને સદુપયોગ કરવાના નિર્ધારપૂર્વક નબળાને દૂર ફગાવી દે, સારાને સાદર ગ્રહણ કરે!
સંસારમાં સારું જે કાંઈ મળે છે તે પુણ્યના પ્રભાવે, અને નબળું બધું પાપના ઉદયે ખેંચાઈને માનવીની
મેર વિવિધ પ્રકારની વિટંબણારૂપે ગોઠવાઈ જાય છે. * પુણ્ય પણ સદાચારપૂર્ણ જીવન સિવાય નથી બંધાતું એટલે પુણ્યના બહાને, સદાચારપૂર્ણ જીવનને છેહ ન દેવાઈ જાય તેની કાળજી રાખવી જોઈએ.
પુણ્યના ઉદયે મળેલી સંપત્તિ ઉપર મમત્વની મહેર મારે, તે સંપત્તિમાંથી એક કણ પણ બીજાને આપવાની વાત સાંભળતાં જ જે દુઃખી દુઃખી થાય તે માનવ, માટે ભાગે દુર્લભ માનવભવ હારી જાય છે.
પિતાને મળેલી સંપત્તિ વડે અનેકની વિપત્તિ દૂર કરવાના પ્રયત્નમાં માનવીની મહત્તા છે. ભાણે બેસીને મનગમતાં ભેજન આગતી વખતે પણ તમારા દિલમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org