________________
૩૪;
સફળતાનાં સોપાન:
એ બે વાદ કયા તે જાણે છે? એક બકવાદ અને બીજે તકવાદ.
આ દેશમાં આ બે વાદની બોલબોલ વધી પડવાથી ભારતીય સંસ્કૃતિને ઝાંખપ પોંચી છે.
જરૂર સિવાય નહિ બોલવાની યચાર્યે રુચિ, જીવનમાં સુરુચિ પેદા કરે છે. જ્યારે બકવાદ માનવીની તુચ્છતા, પિકળતા તેમજ બેજવાબદારીભર્યા વર્તાવની જીવતી જાગતી નિશાની બની રહે છે.
જીવનમાં આગળ વધવા માટે બોલવાનું ઓછું કરી નાખો! જ્યારે બોલે ત્યારે જવાબદારીના ભાન સાથે બોલે! દેશ અને કાળને વિચાર કરીને બેલો!
વાણુને આ સંયમ તમારા જીવનમાં અસાધારણ ફેરફાર કરશે અને તમે આદરના અધિકારી બનશે.
જીવનની સફળતાને ચે પાયે છે સદ્ભાવ.
જેવું મીઠા વગરનું ભજન તેવું સભાવ વગરનું જીવન, જેવી તાર વગરની વીણા તેવું સદ્ભાવ વગરનું જીવન. જેવું હવા વગરનું ટાયર તેવું સદ્દભાવ વગરનું જીવન.
સભાવ
સહુ પ્રત્યે સદ્દભાવ રાખે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org