SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪; સફળતાનાં સોપાન: એ બે વાદ કયા તે જાણે છે? એક બકવાદ અને બીજે તકવાદ. આ દેશમાં આ બે વાદની બોલબોલ વધી પડવાથી ભારતીય સંસ્કૃતિને ઝાંખપ પોંચી છે. જરૂર સિવાય નહિ બોલવાની યચાર્યે રુચિ, જીવનમાં સુરુચિ પેદા કરે છે. જ્યારે બકવાદ માનવીની તુચ્છતા, પિકળતા તેમજ બેજવાબદારીભર્યા વર્તાવની જીવતી જાગતી નિશાની બની રહે છે. જીવનમાં આગળ વધવા માટે બોલવાનું ઓછું કરી નાખો! જ્યારે બોલે ત્યારે જવાબદારીના ભાન સાથે બોલે! દેશ અને કાળને વિચાર કરીને બેલો! વાણુને આ સંયમ તમારા જીવનમાં અસાધારણ ફેરફાર કરશે અને તમે આદરના અધિકારી બનશે. જીવનની સફળતાને ચે પાયે છે સદ્ભાવ. જેવું મીઠા વગરનું ભજન તેવું સભાવ વગરનું જીવન, જેવી તાર વગરની વીણા તેવું સદ્ભાવ વગરનું જીવન. જેવું હવા વગરનું ટાયર તેવું સદ્દભાવ વગરનું જીવન. સભાવ સહુ પ્રત્યે સદ્દભાવ રાખે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004913
Book TitleSafaltana Sopan
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherVishwamangal Prakashan Mandir Patan
Publication Year1968
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy