________________
: ૩૩
સફળતાનાં સોપાન:
તે મારે એકલીએ શા માટે બોલ-બેલ કરવું જોઈએ. આમ વિચારીને તેણે વહુને વારંવાર મેણાંટોણાં સંભળાવવાનું સદંતર બંધ કરી દીધું.
અને તેથી બંનેને સંસાર સુધરી ગયા.
મુનિરાજે દવાના રૂપમાં વહુને શું આપેલું તે જાણે છે?
મંત્રાધિરાજ શ્રીનવકારવાસિત પવિત્ર જળ, બીજું કાંઈ જ નહિ.
મતલબ કે જીવનને અશાન્તિનું ઘર બનતું અટકાવવા માટે તમારે જીભ કયારે બંધ રાખવી તે કળા શિખી લેવી જોઈએ.
જીભ એવી ચીજ છે કે તેને જરા જેટલું વધુ ઉપગ માનવીને કેડને કરી નાખે છે અને તેને વિવેકપૂર્વક ઉપયોગ કરવાથી તેજ માનવી લાખેણે બની જાય છે.
સામાની અણગમતી વાત સાંભળીને કંઈક સંભળાવી દેવાની જે ચળ અસહિષ્ણુતાના કારણે જીભમાં ઉપડે ત્યારે તમે તે જીભને તમારા અંકુશમાં રાખી શકશો તે તમારા જીવનની સફળતાના માર્ગમાં ઘણું અંતરાય ઓછા થઈ જશે.
પણ આ દેશમાં ફાલેલા બે વાદે, ઘણુના જીવન બરબાદ કર્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org