________________
૩૫ :
સફળતાનાં સોપાનઃ
ભલે પછી કઈ વયમાં તમારા કરતાં ના હોય, ગુણ અને સંસ્કારમાં ઉતરતા હોય, જાતિએ ભિન્ન હોય; તેમ છતાં જેના પ્રત્યે સદ્ભાવ નહિ રાખે તે તમારે તમારા જીવન તરફને સભાવ ઓછો થઈ જશે, કટુતા અને કલેશ તમારા જીવનમાં પેદા થશે.
સદ્ભાવ એ જીવનની મેટી મુડી છે. એ મુડી વગરને કેટયાધીશ પણ ભાવથી દરિદ્રલેખાય.
પાણી ગમે તેવા પ્રદેશમાં પણ પોતાને માર્ગ કરી લે છે તેમ સદુભાવવાળા માનવીને આ દુનિયામાં ભાગ્યે જ કયાંય જાકારો મળે છે.
સદ્ભાવમાં સામાને સાનુકૂળ બનાવવાની અસાધારણ શક્તિ હોય છે.
સદ્ભાવ જ્યાં પગ મૂકે છે ત્યાંથી સ્વાર્થભાવના પગ ઉખેડી જાય છે.
સાચા બે મિત્રો વચ્ચે જે સદૂભાવ હોય છે તે સદ્ભાવ તમારે તમારા જીવનમાં કેળવવાને છે.
સદ્ભાવ એ ઉદાર હૈયાની પેદાશ છે.
સદુભાવવાસિત જીવનનની મહેક નિરાળી હોય છે. કેઈનું પણ દુઃખ દૂર કરવામાં સભાવવાસિત હૈયાવાળે માનવી પોતાની શક્તિ ગોપવી શક્તિ નથી. સદ્ભાવની તેના સમગ્ર જીવન ઉપર એવી ગાઢ અસર હોય છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org