________________
‘ વાહ ! ચલણા વાહ ! કેવુ મધુર છે
આમ નિર્દોષ આનંă લૂંટી ખને પડી અને પાતપેાતાના કામે વળગી.
રાણી ચણા
આ ગીત ! ×
બહેને જુદી
:x:
સુજ્યેષ્ઠા પેાતાના ઓરડામાં આવી એટલે એક સખીએ વાત કરી; બહેન ! આજે મે' એક અદ્ભુત આ જોઈ. શું તેનુ રૂપ ! મે તે છઢગીમાં એવુ” રૂપ ક્યાંયે જોયું નથી. ' સુજ્યેષ્ઠાએ કહ્યું: ‘ કર્યાં છે એ છબી? '
સખી–બહેન! એક અત્તરના વેપારીની દુકાને. સુજ્યેષ્ઠા—કાની છે એ છબી ?
સખી—મગધ દેશનાં મહારાજા શ્રેણિકની.
સુજયેષ્ઠા—તા બહેન ! લઈ આવ એ છબી. મને પણ જોવાનું મન થાય છે.
સખી વેપારી આગળથી એ છબી લઈ આવી. સુજયેષ્ઠા એ જોઈ છક થઈ ગઈ. ધારી ધારીને જોવા લાગી. આ જોઈ તેની સખીએ કહ્યું: ‘ બહેન ! શું જૂએ છે ? આખા હિંદમાં આજે એવા કાઈ રાજવી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com