________________
વસ્તુપાળ-તેજપાળ લાવવામાં આવ્યો. અહીં તેણે ભેટ મોકલાવેલી કાંચળી ને સાડી તેને પહેરાવ્યા. પોતાનું આવું અપમાન થવાથી તેણે આપઘાત કર્યો.
ખંભાતમાં સિટીક નામે મટે વેપારી હતે. તે ત્યાંના ધણીધોરી જે થઇ પડયે હતું. તેણે એક વખત નવા ગુન્હા બદલ નગરશેઠની માલ મિલકત લૂંટી લીધી ને તેનું ખૂન કરાવ્યું. નગરશેઠના દીકરાએ આ જુલમની વસ્તુપાળ આગળ ફરિયાદ કરી. વસ્તુપાળે તેને યોગ્ય સજા કરવાનો નિશ્ચય કર્યો. સિદીકને એ ખબર પડી એટલે શંખ નામને એક રાજા તેને મિત્ર હતું તેને તેડા. બંનેને લડાઈ થઈ તેમાં શંખ માર્યો ગયે. વસંતુપાળને વિજય થયે. ત્યાર પછી ખંભાતમાં જઇને સિદ્દીકનું ઘર ખોદતાં તેમને પુષ્કળ સેનું ને ઝવેરાત હાથ લાગ્યા. કહે છે કે એની કિસ્મત ત્રણ અબજ જેટલી થઇ.
એક વખત દિલ્હીને બાદશાહ મજુદી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com