________________
ગજસુકુમાળ.
ગજસુકુમાળે શ્મશાનમાં જઇને ધ્યાન લગાવ્યું.
આ વખતે ગજસુકુમાળના સાસરા સામિલ બ્રાહ્મણ ત્યાં થઇને નીકળ્યા. તેણે ગજસુકુમાળને આ હાલતમાં જોયા. એટલે ખૂબ ચીડાયા. દાંત પીસીને બાલ્યું : “અરે ! તે તા મારી દીકરીના ભવ બગાડયા ! તારે જો એને નહેાતી પરવી તો સગપણ શા માટે કર્યું?” આમ બેાલતાં ભાલતાં તેના ક્રોધ ખૂબ વધી ગયા. ગજસુકુમાળને શું કરી નાપુ' એવા વિચારમાં ધૂંધવાવા લાગ્યો. જ્યારે તેના ક્રોધની હ્રદ ન રહી ત્યારે ધગધગતા અંગારા એક ધડાની ડીખમાં ભર્યાં ને તે ઠીબ ગજસુકુમાળના માથે મૂકી.
ક્
ગજસુકુમાળનું હૈયું ક્ષમાનુ સાવર હતું. તેમનુ શરીર દાઝે પણ મન દાઝે એમ હતું નહિ. એ તા ઉલટા વિચાર કરવા લાગ્યા કે “ કાઈ સસરા તે વીસ પચીસની પાધડી બચાવે પણ આ સસરાએ તેા મેક્ષ મળે એવી પાઘડી બંધાવી ! હું જીવ ! શાંતિથી આ પ્રસંગ સહન કરી લે. આવા પ્રસ’ગ ધડીએ ઘડીએ નહિ મળે.' એમ વિચાર કરતાં તેમના હૃદયમાંથી ક્ષમા ઊભ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com