Book Title: Rikhavdev
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jyoti Karyalay

View full book text
Previous | Next

Page 345
________________ જગડૂશાહ કરછ દેશમાં ભદ્રેશ્વર ગામ. ત્યાં રહે એક શેઠશેઠાણી. શેઠનું નામ સલક ને શેઠાણીનું નામ લખમી. તેમને થયા ત્રણ દીકરા. એકનું નામ જગડુ, બીજાનું નામ રાજ ને બીજાનું નામ પદ્મ. ત્રણે ભાઈ સાહસિક, બહાદુરને હેશિયાર. પણ તેમાં જગડૂ સહુથી ચડે. સલક શેઠને વેપાર ધમધોકાર ચાલે. શું દેશ કે શું પરદેશ! એથી અનેક આડતિયા એમને ત્યાં આવે ને જાય. જગડુ એ બધાને જોઈ આનંદ પામે, તેમની પાસેથી નવી નવી વાત સાંભળે. ઘણી વખત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384