________________
જગડૂશાહ
કરછ દેશમાં ભદ્રેશ્વર ગામ. ત્યાં રહે એક શેઠશેઠાણી. શેઠનું નામ સલક ને શેઠાણીનું નામ લખમી. તેમને થયા ત્રણ દીકરા. એકનું નામ જગડુ, બીજાનું નામ રાજ ને બીજાનું નામ પદ્મ. ત્રણે ભાઈ સાહસિક, બહાદુરને હેશિયાર. પણ તેમાં જગડૂ સહુથી ચડે.
સલક શેઠને વેપાર ધમધોકાર ચાલે. શું દેશ કે શું પરદેશ! એથી અનેક આડતિયા એમને ત્યાં આવે ને જાય. જગડુ એ બધાને જોઈ આનંદ પામે, તેમની પાસેથી નવી નવી વાત સાંભળે. ઘણી વખત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com