________________
જગડું શાહ
એ પિતાની માતાને કહે કે “મા હું. મોટો થઈશ ત્યારે સે વહાણે લઈને મુસાફરી કરીશ અને પુષ્કળ પિસે માઈ લાવીશ.”
માતા એ સાંભળી તેને છાતી સરસો ચાંપી લે.
એમ કરતાં ત્રણે ભાઈએ ઉમ્મર લાયક થયા એટલે ત્રણેને સારા ઘરની કન્યાઓ પરણાવી. જગહૂને યશોમતી, રાજને રાજલ્લદે અને પાને પડ્યા.
દીકરા હજી પહેલી વીશીમાં છે ત્યાં સોલક શ્રાવક મરણ પામ્યા. ત્રણે ભાઈને ખૂબ શોક થયો. પણ શોક કર્યો શું વળે ? જગડુએ ધીરજ ધરી ઘરને બધો કારભાર ઉપાડી લીધે.
ત્રણે ભાઈમાં જગડુ ખૂબ હોશિયાર. તેનું મન : ઘણું મોટું. હૈયું હેતથી છલછલ. દાનમાં છે તેની જેડીજ નહિ. કોઈ પણ ગરીબગરખું કે માગણભિખારી આવ્યું તે જગડૂના આંગણેથી પાછું ન જાય.
જગડુ સમજો કે ધન તે આજ છે ને કાલ નથી. માટે તેને લેવાય તેટલે લાભ લઈ લે. એટલે દાન દેવામાં જગડુ પાછું વાળીને જુવે જ નહિ.
ધન ધીમે ધીમે ઘટવા લાગ્યું. જગડુને ચિંતા થવા લાગી કે “શું એ વખત આવશે કે મારા આં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com