________________
૧૬
ખેમા દેદરાણી
૨ ધોડા, અને ૨૦૦૦ રૂા. રાડા ઇનામ તરીકે
આપું છું.
ખેમાશાહે એક વરસ સુધી આખા ગુજરાતને મત અનાજ વહેંચ્યું. લાખો માણસ ભૂખમરાથી મરતા ખેંચી ગયા, ખેમાશાહને આશી
વીંદ આપવા લાગ્યા.
ધન્ય છે ખેમાશાહની ઉદાર સખાવતને ! હિંમૈખીમે દુકાળમાંથી
k
ગુજરાત એટલે પ્રેમાશાહે શત્રુંજયની યાત્રા કરી. પછી પવિત્ર જીવન ગાળી પેાતાનું આયુષ્ય પુરૂં કર્યું.
આ દાનવીરના વખતથી એક કહેવત ચાલતી આવે છે કે એક શાહ વાણિ ને ખીજો શાહુ
"
બાદશાહ.
ભારતવર્ષમાં આવા અનેક ખેમા-દેદરા
ણી થાવ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com