________________
ખેમા દેદરાણી
બાદશાહ કર્યાં કર્યાં ?
ખેમે-પળી અને પાલી.
એ વખતે ખેમાએ પેાતાની પાસેની નાની સરખી પાટલી છેાડી અને તેમાંથી તેલ ભરવાની પળી અને અનાજ માપવાની પાલી કાઢી. બાદશાહે આગળ તે અને વસ્તુએ રજી કરીને કહ્યું:
૧૫
· આપળી ભરીને આપું છું ને પાલીથી લઉં છું. ” બાદશાહુ આથી ખૂબ ખૂશ થયા અને ખેમાને ધન્યવાદ આપી કહ્યું, શેઠ ! તમારૂં
જીવન સકૂળ છે. પૈસા તેા ધણા ભેગા કરી જાણે છે પણ આવી રીતે કાઇને વાપરતા આવડતા
9
નથી. ખરેખર તમે ‘ શાહુ ' પૃથ્વીને લાયક છે.' એમ કહી બાદશાહે મેાતીને કઠ પાતાના હાથેજ ખેમા શેઠના ગળામાં પહેરાવ્યેા.
એ વખતે ભભભાટ પણ
હાજર હતા. તેને તમે કરેલાં વખાણુ
જોઈને બાદશાહે કહ્યું કે
સાચાં પડયાં છે. માટે તમને ૧ ગામ, ૧ હ્રાથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com