SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ખે દેદરાણી બાદશાહ-તમારું નામ ? ખે–ખે. બાદશાહ-ક્યાં રહે છે ? ખેમો-હડાળા ગામમાં. બાદશાહતો આપ એક વર્ષને બરાબર બંદોબસ્ત કરી શકશે ? બે-જી હજુર ! મારા પિતાજીની એવી આજ્ઞા થઈ છે. બાદશાહ–તો શું તમારા પિતા હજી જીવે છે? ખેમ-છ હજુર. બાદશાહ-તેમની ઉમ્મર શું છે? ખેમ-નવાણું વરસ. બાદશાહ-અને તમારી ઉમ્મર. ખેમો–એંશીમાં બે વર્ષ ઓછાં છે. બાદશાહ-એટલી ઉમ્મર તમારા શરીર પરથી દેખાતી નથી. વાર તમારે કેટલાં ગામો છે? ખેમો–બે ગામો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com www
SR No.034598
Book TitleRikhavdev
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJyoti Karyalay
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy