________________
જગશાહ
ગણેથી કાઈન ખાલી હાથે જવું પડશે ? હૈ નાથ ! એવા વખત લાવીશ નહિ.
"
જગડ઼ આવી ચિંતામાં રહે છે ત્યાં એક દિવસ તેના ભાગ્યે જોર કર્યું. ગામની ભાગાળે તેણે એક બકરાનું ટાળુ જોયું. એ ટાળામાં એક બકરીના ગળે મણિ આંધેલા. તે ધણેાજ કિમ્મતી પણ ભરવાડને એની શી ગમ હોય ? એણે તા કાચ માનીને બકરીની ડાંકે ખા હતા.
જગડૂએ વિચાર્યું કે આ મણુિ ઢાય તેા જગમાં ધાર્યું કામ થાય. માટે લાવ્ય આ બકરીને જ ખરીી લઉં. તેણ થાડા પૈસા આપી એ બકરીને ખરીઢી લીધી. હવે તેને ધનની ખેાટ રહી નહિ.
તેણે દેશદેશાવર વેપાર કરવા માંડયે. શું જમીન પર ! શું દરિયા પર ! જમીન કરતાં યે જગડૂશાહના વેપાર દરિયામાં ખૂબ ચાલે. દૂરદૂરના દેશામાં પણુ જગડૂનાં વહાણ જાય ને ત્યાં માલની લેવડદેવડ કરી પાછા આવે.
એક વખત જગડૂશાહના જયંતસિહુ નામે એક ગુમાસ્તા ઈરાન દેશના ઢા`ઝ ખદરે ગયા. ત્યાં દરિયા કિનારે એક માટી વખાર રાખી. તેની પાડેાશની વખાર ખભાતના એક મુસલમાન વેપારીએ લીધી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com