Book Title: Rikhavdev
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jyoti Karyalay

View full book text
Previous | Next

Page 357
________________ જગડુશાહ ૧૩ જગડુશાહે આ દુકાળમાં જુદા જુદા રાજાઓને આપેલા અનાજની સામાન્ય યાદિ નીચે મુજબ છે – મણ ગુજરાતના રાજા વસલદેવને ૪૦૦૦૦૦ સિંધના રાજા હમીરદેવને १००००० મેવાડના રાજાને १६००००० માળવાનારાજા મદનવર્માને ૯૦૦૦૦૦ કાશીને રાજા પ્રતાપસિંહને ૧૬૦૦૦૦૦ કંદહારના રાજાને દિલ્હીના બાદશાહ નાસિરૂદીનને ૧૦૫૦૦૦૦ ६२१०००० આ સિવાયના પણ નાના મોટા રાજાઓને તેમણે ઘણું અનાજ આપ્યું હતું. જગડુશાહ તરફથી નાની નાની સદાવ્રતશાળાઓ ઘણું ચાલતી હતી. પણ આ દુકાળને પહોંચી વળવા માટે તેમણે મેટી દાનશાળાઓ નીચે મુજબ ચાલુ કરી હતી રેવાકાંઠા, સોરઠ અને ગુજરાતમાં ૩૩ મારવાડ, ધાર અને કચ્છમાં ૩૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384