________________
જગડુશાહ
૧૩
જગડુશાહે આ દુકાળમાં જુદા જુદા રાજાઓને આપેલા અનાજની સામાન્ય યાદિ નીચે મુજબ છે –
મણ ગુજરાતના રાજા વસલદેવને
૪૦૦૦૦૦ સિંધના રાજા હમીરદેવને
१००००० મેવાડના રાજાને
१६००००० માળવાનારાજા મદનવર્માને
૯૦૦૦૦૦ કાશીને રાજા પ્રતાપસિંહને ૧૬૦૦૦૦૦ કંદહારના રાજાને દિલ્હીના બાદશાહ નાસિરૂદીનને ૧૦૫૦૦૦૦
६२१०००० આ સિવાયના પણ નાના મોટા રાજાઓને તેમણે ઘણું અનાજ આપ્યું હતું.
જગડુશાહ તરફથી નાની નાની સદાવ્રતશાળાઓ ઘણું ચાલતી હતી. પણ આ દુકાળને પહોંચી વળવા માટે તેમણે મેટી દાનશાળાઓ નીચે મુજબ ચાલુ કરી હતી રેવાકાંઠા, સોરઠ અને ગુજરાતમાં
૩૩ મારવાડ, ધાર અને કચ્છમાં
૩૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com