Book Title: Rikhavdev
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jyoti Karyalay

View full book text
Previous | Next

Page 360
________________ જગડુશાહ ગયું ને અંદરથી સેનું ઝળક્યું. જગડુશાહે તપાસ કરી તે સેનું શુદ્ધ જણાયું. એ પાંચસે ચારસામાંથી તેમને અઢળક ધન મળ્યું. જો કે તે બધું એમણે પરેપકારના કામમાંજ ખરચી નાખ્યું. આ રીતે જગડુશાહને વેપાર ઉપરાંત અણધાર્યા પ્રસંગોમાંથી અઢળક ધન મળેલું અને એથી એમને ધનની ખોટ પડી જ નહિ ! - ભારતવર્ષના આ મહાન દાનવીરે પિસે સારા ઠેકાણે વાપરી પૈસાદારને જુદે જ માર્ગ બતાવે. કેટલાંક વર્ષ પછી જ્યારે તેમનું મરણ થયું ત્યારે દેશભરમાં શોક ફેલાઈ ગયે. હજારે લેકે છુટા મોંએ રડવા લાગ્યા. જગતને પાલનહાર' જતાં કાને દુખ ન થાય? જો કે જગડુશાહને પિતાને વંશ ચાલે નથી પણ જગતપર જયાં સુધી દાનનો મહિમા રહેશે ત્યાં સુધી એમનું નામ અમર રહેશે. જગતને આવા અનેક જગડૂચાહ પ્રાપ્ત થાય! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384