________________
કુમારપાળ
૧૧ નિર્મળ હતું. તેમણે કુમારપાળના લક્ષણપરથી પારખ્યું કે ભવિષ્યમાં આ ગજરાતને રાજા થશે. એટલે ત્યાંના મંત્રી ઉદાયનને ઘેર આશ્રય અપાવ્યું.
આ વાતની પણ સિદ્ધરાજને જાણ થઈ ગઈ, એથી કુમારપાળને પકડી લાવવા લકર મોકલ્યું.
લશ્કરે આવીને ઉદાયનના મકાનની જડતી લેવા માંડી એટલે કુમારપાળ ત્યાંથી છટકી ઉપાશ્રયમાં ગયા અને એક પુસ્તકના ભંડારમાં સંતાયા. લશ્કરી સિપાઈઓ ત્યાં પણ આવી પહોંચ્યા. પરંતુ કાંઈ પત્તો લાગે નહિ એટલે પાછા ગયા.
અહીં શ્રી હેમચંદ્રાચાર્યે કુમારપાળને કહ્યું કે હવે દુઃખના દહાડા લાંબો લખત નથી. થોડા વખતમાં તમને ગુજરાતનું રાજ્ય મળશે. કુમારપાળ પિતાની હાલત જોઈ બેલ્યા કે ગુરુ મહારાજ ! આ તે શી રીતે મનાય? ત્યારે આચાર્ય મહારાજ ખાત્રીપૂર્વક કહ્યું. આ સાંભળી કુમાWાળ બેલ્યા જે આપનું વચન સાચું પડશે તે હું જૈનધર્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com