________________
વિમળશાહ
૧૫
ગયા હતા તેને સજ્જડ હાર ખવરાવી. પરમાર રાજા ધદેવ જે ભીમદેવની આણુ માનતા ન હુડ્ડા તેને આણુ મનાવી.
વિળે પેાતાના પરાક્રમથી વિજય મેળવ્યા અને આણુ રાજા ભીમદેવની ફેલાવી. આથી ભીમદેવ સમજ્ગ્યા કે વિમળ મંત્રીને દૂર કરવામાં મેં માટી ભૂલ કરી છે. તેને ખૂબ પતાવા થયે..
ચારે બાજુ પેાતાને દાખ બેસાડીને વિમળશાહે ચદ્રાવતીમાં રાજગાદી ધારણ કરી. આ વખતે ભીમદેવે પેાતાના તરફથી છત્ર ચામર ભેટ મેાકલાવ્યાં. વિમળે પણ મનમાંથી રીસ કાઢી નાંખી તેને સ્વીકાર કર્યો,
રાઓ બન્યા પછી વિમળશાહ એક દિવસ મહેલની અગાશી પર ચડીને નગરને જોવા લાગ્યા. પણ શહેર ખરાબર દેખાવડું લાગ્યું નહિ. એટલે તે ફરીથી વસાવવાના નિશ્ચય કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com