________________
૧૬
પેથડકુમાર
મત્રીશ્વરના આ
વખત પ્રભુપૂજા કરે. આમ કરતાં તેમને લાગ્યું કે હવે મારા મરણુકાળ નજીક છે એટલે તેમણે તીર્થંકર દેવનું ધ્યાન ધરી લીધું અને શાંતિથી આયુષ્ય પૂરૂં કર્યું. આયુ માંડવગઢ મરણથી ઢીલગીર થયું. ઝાંઝણકુમારના શાકને પાર રહ્યો નહિ. તે શાક દૂર કરવાને તેમણે શત્રુંજયના એક મહાન સંધ કાઢયા. એ સધમાં બાર હજાર ગાડાંને પચીશ હજાર 1ઠીયા હતા. ક્ષણા સાધુ મુનિરાજ ને બે હજાર તા ચાકી કરનાર સિપાઇઓ હતા.
આપ ઢીકરાની જોડી ધમ ભાવનાથી ભરપૂર હતી. તેમણે પેાતાના ઊંચા જીવનથી જૈન ધર્મને દીપાવ્યા છે. આવા અનેક રત્ના જૈન સમાજમાં પાા ને જગતમાં શાંતિ ને પ્રેમની સ્થાપના કરી.
જૈન
શિક્ષણ પત્રિકા ( માસિક ) તંત્રી: ધીરજલાલ ટાકરશી શાહ. વાર્ષિક લવાજમ ફક્ત રૂા. ૧). આજેજ ગ્રાહક અનેા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com