SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પેથડકુમાર મત્રીશ્વરના આ વખત પ્રભુપૂજા કરે. આમ કરતાં તેમને લાગ્યું કે હવે મારા મરણુકાળ નજીક છે એટલે તેમણે તીર્થંકર દેવનું ધ્યાન ધરી લીધું અને શાંતિથી આયુષ્ય પૂરૂં કર્યું. આયુ માંડવગઢ મરણથી ઢીલગીર થયું. ઝાંઝણકુમારના શાકને પાર રહ્યો નહિ. તે શાક દૂર કરવાને તેમણે શત્રુંજયના એક મહાન સંધ કાઢયા. એ સધમાં બાર હજાર ગાડાંને પચીશ હજાર 1ઠીયા હતા. ક્ષણા સાધુ મુનિરાજ ને બે હજાર તા ચાકી કરનાર સિપાઇઓ હતા. આપ ઢીકરાની જોડી ધમ ભાવનાથી ભરપૂર હતી. તેમણે પેાતાના ઊંચા જીવનથી જૈન ધર્મને દીપાવ્યા છે. આવા અનેક રત્ના જૈન સમાજમાં પાા ને જગતમાં શાંતિ ને પ્રેમની સ્થાપના કરી. જૈન શિક્ષણ પત્રિકા ( માસિક ) તંત્રી: ધીરજલાલ ટાકરશી શાહ. વાર્ષિક લવાજમ ફક્ત રૂા. ૧). આજેજ ગ્રાહક અનેા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034598
Book TitleRikhavdev
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJyoti Karyalay
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy