________________
પેથડકુમાર
પ
રાજાએ લીલાવતીને તેડાવી ને તેની માફી માગી. ત્યારબાદ બને સુખેથી રહેવા લાગ્યા.
: ૬ :
હવે પેથડકુમારને ધડપણ આવવાની શરૂઆત થઇ. આ વખતે તેમનું મન વધારે સેવાભાવવાળું બન્યું અને કાઢવાની મરજી થઇ.
પવિત્ર બન્યું, વધારે તેમને સિદ્ધાચળના સંધ માટેા સંધ કાઢી તે
સિદ્ધાચળ ( શત્રુંજય )
ગયા. ત્યાં આદિનાથ પ્રભુની ખખ ભક્તિ કરી. ત્યાંથી તે ગિરનાર ગયા. ત્યાં એક સંધવી સાથે ચડસાચડસી થતાં ૫૬ મણ્ સનું બેાલી ઇંદ્રમાળ પહેરી.
આ યાત્રા કરીને પેથડકુમાર માંડવગઢ પાછા આવ્યા. ત્યાં પેાતાના જાતભાઇઓને ઘણી મંદા કરી. વળી લાંહુઆએ બેસાડી અનેક પુસ્તકા લખાવ્યા ને તેના માટા મેાટા સાત ભંડારા કરાવ્યા.
હવે પેથડકુમાર ઘણા વખત પ્રભુભકિતમાંજ ગાળે. સવાર સાંજ પ્રતિક્રમણ કરે, ત્રણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com