________________
વિમળશાહ
ગુજરાતના પહેલા રાજા વનરાજ થયા. તેમના સેનાધિપતિ લાહિર નામે શ્રાવક હતા. તે ખૂબ પ્રતાપી ને બહાદુર હતા. તેમની નસેનસમાં ક્ષત્રિયનું લેહી વહેતું હતું. તેમને વીર નામે એક પુત્ર થયે. તે પણ ખૂબ સાહસિક ને શૂર હતે. ધર્મ પર અત્યંત પ્રેમ રાખતે હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com