Book Title: Rasodanu Tattvagyan Author(s): Malaykirtivijay Publisher: Akhil Bharatiya Swadhyaya Pith View full book textPage 6
________________ તપોવન છે કાળ અતિ વિષમ શરૂ થયો છે. સ્કૂલમાં મળતાં કુસંગો, સહશિક્ષણ અને ટી. વી. સિનેમાના તોફાનોએ ધર્મીષ્ઠ મા-બાપના સંતાનોને પણ બરબાદ કરી દીધાં છે. તેની સામે જબરજસ્ત ગીતાર્થતા વાપરીને પૂજ્યપાદ ગુરૂદેવ પંન્યાસ શ્રી ચન્દ્રશેખર વિજયજી મહારાજ સાહેબે તપોવન શૈલી ઊભી કરી. જ્યાં રાત્રિભોજન-અભક્ષ્ય ભોજન-ટી.વી.-સિનેમાસહશિક્ષણ-કુસંગ વગેરે કોઈ જ દૂષણો નથી. રોજ અષ્ટપ્રકારી પૂજા-સામાયિક-આરતી-વાચનાસાધુનો સંગ મળે છે. દરેક કરોડોપતિ જૈનો ગુરૂદેવનો સાથ પકડીને એક એક તપોવનો ઊભા કરે તો જૈન સંઘની નવી પેઢીને મોટા પાયે બચાવી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 134