________________
તપોવન છે
કાળ અતિ વિષમ શરૂ થયો છે. સ્કૂલમાં મળતાં કુસંગો, સહશિક્ષણ અને ટી. વી. સિનેમાના તોફાનોએ ધર્મીષ્ઠ મા-બાપના સંતાનોને પણ બરબાદ કરી દીધાં છે.
તેની સામે જબરજસ્ત ગીતાર્થતા વાપરીને પૂજ્યપાદ ગુરૂદેવ પંન્યાસ શ્રી ચન્દ્રશેખર વિજયજી મહારાજ સાહેબે તપોવન શૈલી ઊભી કરી. જ્યાં રાત્રિભોજન-અભક્ષ્ય ભોજન-ટી.વી.-સિનેમાસહશિક્ષણ-કુસંગ વગેરે કોઈ જ દૂષણો નથી. રોજ અષ્ટપ્રકારી પૂજા-સામાયિક-આરતી-વાચનાસાધુનો સંગ મળે છે.
દરેક કરોડોપતિ જૈનો ગુરૂદેવનો સાથ પકડીને એક એક તપોવનો ઊભા કરે તો જૈન સંઘની નવી પેઢીને મોટા પાયે બચાવી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org