Book Title: Rajvandana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
ચઃ સંસ્તુતઃ સકલવામચતત્વબોધા દુ ભૂતબુદ્ધિપટુભિઃ સુરલોકનાયેઃ સ્તોત્રે જંગત ત્રિતયચિત્તહરેરુદારેઃ
સ્તોમ્બે કિલાહમપિ તે પ્રથમ જિનેન્દ્રમ્. ૧૦ દર્શન દેવદેવસ્ય, દર્શન પાપનાશનમ; દર્શન સ્વર્ગસોપાન, દર્શન મોક્ષસાધનમ. ૧૧ દર્શના દુરિતધ્વસિ વંદના વાંચ્છિતપ્રદઃ પૂજનાત્ પૂરકઃ શ્રીણાં, જિનઃ સાક્ષાત્ સુરક્મઃ ૧૨ પ્રભુદર્શન સુખસંપદા, પ્રભુદર્શન નવનિધિ; પ્રભુદર્શનસૅ પામીએ, સકલ મનોરથ સિદ્ધિ. ૧૩ જીવડા જિનવર પુજીએ, પૂજાનાં ફળ હોય; રાજ નમે પ્રજા નમે, આણ ન લોપે કોય. ૧૪ કુંભે બાંધ્યું જળ રહે, જળ વિણ કુંભ ન હોય; જ્ઞાને બાંધ્યું મન રહે, ગુરુ વિણ જ્ઞાન ન હોય. ૧૫ ગુરુ દીવો, ગુરુ દેવતા, ગુરુ વિણ ઘોર અંઘાર; જે ગુરુ વાણી વેગળા, રડવડીઆ સંસાર. ૧૬ તનકર મનકર વચનકર, દેત ન કાહુ દુઃખ; કર્મ રોગ પાતિક ઝરે, નિરખત સગર મુખ. ૧૦.
Jain Education Internatiotfær Private
Personal Use Only.laircierity.org
Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116