Book Title: Rajvandana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
વિશ્વભાવ વ્યાપિ તદપિ, એક વિમલ ચિતૃપ; જ્ઞાનાનંદ મહેશ્વરા, જયવંતા જિ ન ભૂપ. ૪ મહત્તત્ત્વ મહનીય મહઃ મહાધામ ગુણધામ; ચિદાનંદ પરમાતમા, વંદો રમતા રામ. ૫ તીનભુવન ચૂડારતન, સમ શ્રી જિનકે પાય; નમત પાઈએ આપ પદ, સબ વિધિ બંધ નશાય. ૬ નમું ભકિતભાવે, ઋષભ જિન શાંતિ અઘ હરો, તથા નેમિ પાર્શ્વ, પ્રભુ મમ સદા મંગલ કરો; મહાવીરસ્વામી, ભુવન પતિ કાપો કુમતિને, જિના શેષા જે તે, સકલ મુજ આપો સુમતિને. ૭ અહંતો ભગવંત ઈન્દ્રમહિતા સિદ્ધાશ્વ સિદ્ધિસ્થિતા આચાર્યા જિનાલાસનોન્નતિરાઃ પૂજ્યા ઉપાધ્યાયકાઃ શ્રી સિદ્ધાન્તસુપાઠકા મુનિવરા રત્નત્રચારાધકાઃ પંચે તે પરમેષ્ઠિનઃ પ્રતિદિનં કુર્વ— વો મંગલમ્. ૮ ભકતામરપ્રણતમૌલિમણિ, ભાણા. મુદ્યોતકં દલિત પાપતમોવિતાનામ્ સમ્યક્ પ્રણમ્યજિ નપાદયુગ યુગાદા વાલંબન ભવજલે પતતાં જનાનામ્.
Jain Education Internatioifær Private &čersonal Use Onlyww
u ndegtorg
Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116