Book Title: Rajvandana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 49
________________ જો કે પુગલનો એ દેહ, તોપણ ઓર સ્થિતિ ત્યાં છેહ; સમજણ બીજી પછી કહીશ, જ્યારે ચિત્ત સ્થિર થઈશ. ૫ ૧ જહાં રાગ અને વળી દ્વેષ, તહાં સર્વદા માનો કલેશ; ઉદાસીનતાનો જયાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. સર્વ કાલનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ; ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા. Jain Education Internatiofar Privatzi personal Use Onlywwrjainelibrary.org આરિાજવદના

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116