Book Title: Rajvandana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 104
________________ અજ્ઞાનતિમિરાધાનાં જ્ઞાનાંજ નશલાકયા; ચક્ષુરુન્મીલિત ચેન તમે શ્રી ગુરવે નમઃ ૧૬ ધ્યાન ધૂપ મનઃપુષ્પ પંચેન્દ્રિય હુતાશનમઃ ક્ષમા જાપ સંતોષપૂજા પૂજયો દેવો નિરંજનઃ ૧૭ દેવેષ દેવોડસ્તુ નિરંજનો મે, ગુરુગુરધ્વસ્ત દમી શમી મે; ધર્મેષધર્મોડસ્તુ યા પરો મે, ત્રીયેવ તત્ત્વાનિ ભવે ભવે મે. ૧૮ પરાત્પરગુરવે નમઃ પરંપરાચાર્ય ગુરવે નમઃ પરમગુરવે નમઃ સાક્ષાત્ પ્રત્યક્ષ સશુરવે નમો નમઃ ૧૯ અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. ૨૦ શું પ્રભુચરણ કને ઘરું, આત્માથી સે હીન; તે તો પ્રભુએ આપિયો, વત્ ચરણાધીન. ૨૧ આ દેહાદ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. ૨૨ ષટું સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત, એ ઉપકાર અમાપ. ૨૩ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગર ભગવંત. ૨૪ Jain Education Internatiorfar Private Rersonal Use Onlywwsalade og

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116