________________
પાપમાં તું ના પેસ. માટે હવે હું તારી પવિત્રતાનું સન્માન કરું. મને પવિત્ર આત્માથી ભરપૂર કર.
તારી સર્વે આજ્ઞા પાળવાની બુદ્ધિ તથા શકિત મને આપ. મોહ શત્રુના કબજામાંથી મને છોડાવ. હું બાળક છું, માટે દર સમય મને બચાવ
પડવા ન દે. મને તારામાં રાખ; તું મારામાં રહે. જે તારી કૃપા નજર થઈ તે પૂરી
કર. તારા સિવાય કોઈ દાતા નથી. તારી આજ્ઞાના બગીચામાંથી મને બહાર ના મૂક. તારી શાંતિના સમુદ્રમાં મને ઝીલાવ. તારો સર્વે મહિમા
મને દેખાડ. તું આનંદ છે, તું પ્રેમ છે. તું દયા છે, તું સત્ય છે, તું સ્થિર છે, તું અચળ છે, તું નિર્ભય છે, તું એક શુદ્ધ નિત્ય છે, તું અબાધિત છે, તારા
અનંત અક્ષય ગુણથી મને ભરપૂર કર. દેહિક કામનાથી અને વિષયની ભીખથી મારા. દિલને વાર. કષાયની તપ્તિથી બચાવ. મારાં સર્વે વિઘ્નો દૂર કર, જેથી સ્થિરતા અને આનંદથી હું
- તારી સિદ્ધિને અનુભવું. મારી સર્વે શુભેચ્છા તારા વચનપસાયથી
Jain Education Internatio Far Privat
& Personal Use
miainelibrary.org
RICI0I