________________
પૂર. સાચા માર્ગે બતાવનાર ગુરુના પસાયથી પૂર. મને જૂઠા હઠવાદથી અને જૂઠા ધર્મથી છોડાવ. કુગુરના ફંદથી બચાવ.
તારા પસાયથી મન, વચન ને શરીર આદિ જે શક્તિ હું પામ્યો છું તે સર્વે શકિત હું ખોટા વા પાપના કામમાં ન વાપરું અને ફોગટ વખત ન ગુમાવું એ બુદ્ધિ આપ.
તારા પસાયથી હું સર્વેને સુખનું કારણ થાઉં, કોઈને દુઃખનું કારણ ન થાઉં; માટે મને સત્ય અને દયાથી ભરપૂર કર, અને જે મને યોગ્ય હોય તે આપ. ખોટા મનોરથ અને વ્યર્થ વિચારથી હંમેશા બચાવ.
ત્રણ મંત્રની માળા
(૧) સહજાત્મસ્વરૂપ પરમગુરુ
(૨) આતમભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે.
(3) ૫૨મગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ Jain Education Internationalr Private Cersonal Use Onlywwrecourg