Book Title: Rajvandana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 115
________________ સૌની સાથે સ્વાત્મતુલ્ય વ્યવહાર રાખો. ધીરેસે બોલો, પ્રેમસે બોલો, આદરદેકર બોલો, - જરૂરત હોને પર બોલો. જીવનની પ્રત્યેક ક્ષણનો સત્કાર્યો દ્વારા સદુપયોગ કરો. અને આત્મલક્ષ વર્ધમાન કરો. અતંરમાં રહેલું સાચું સુખ પ્રગટ કરવા સત્સંગ, સદ્વાચન, સર્વિચાર અને સદાચાર સેવો. શ્રદ્ધા, સમર્પણ, સાયુજ્ઞાન, ધીરજ, ખંત, પરોપકાર અને ગુરુકૃપાની પ્રાપ્તિ - આ સઘળી સંત થવાની કૂંચીઓ છે. -શ્રી આત્માનંદજી Jain Education Internatiofar Private & Personal Use Onlyww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 113 114 115 116