________________
જો કે પુગલનો એ દેહ, તોપણ ઓર સ્થિતિ ત્યાં છેહ; સમજણ બીજી પછી કહીશ, જ્યારે ચિત્ત સ્થિર થઈશ.
૫
૧
જહાં રાગ અને વળી દ્વેષ, તહાં સર્વદા માનો કલેશ; ઉદાસીનતાનો જયાં વાસ,
સકળ દુઃખનો છે ત્યાં નાશ. સર્વ કાલનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ; ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા.
Jain Education Internatiofar Privatzi personal Use Onlywwrjainelibrary.org
આરિાજવદના