________________
મૂળ સ્થિતિ જો પૂછો મને, તો સોંપી દઉં ચોગી કને; પ્રથમ અંત ને મધ્યે એક, લોકરૂપ અલોકે દેખ.
જીવાજીવ સ્થિતિને જોઈ, ટળ્યો ઓરતો શંકા ખોઈ; એમ જ સ્થિતિ ત્યાં નહીં ઉપાય; ઉપાય કાં નહીં?'' શંકા જાય.
એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જયારે પ્રગટે ભાણ; સમજે બંધ મુતિયુત જીવ, નીરખી ટાળે શોક સદીવ.
બંધયુકત જીવ કર્મ સહિત, પુદ્ગલ રચના કર્મ ખચીત; પુદ્ગલજ્ઞાન પ્રથમ લે જાણ, નર દેહે પછી પામે ધ્યાન.
૫
Jain Education Internatiofar Private & 3 Sonal Use Onlyww.jaislai ciao