SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ શું કરવાથી પોતે સુખી ? શું કરવાથી પોતે દુઃખી ? પોતે શું ? કયાંથી છે આપ ? એનો માગો શીઘ જવાપ. ૩ જયાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહિ સ્થાપ; પ્રભુભકિત ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ગુર ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઊપજવા પૂર્વિત ભાગ્ય; તેમ નહીં તો કંઈ, સત્સંગ, તેમ નહીં તો કંઈ દુઃખરંગ. ૪ જે ગાયો તે સઘળે એક, સફળ દર્શને એ જ વિવેક; સમજાવ્યાની ઘેલી કરી, સ્યાદ્વાદ સમજણ પણ ખરી. Jain Education Internatiofar Private Personal Use Onlyww.jainelibrary.org
SR No.001163
Book TitleRajvandana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Worship, & Rajchandra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy