________________
જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શકયા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ?
અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અ૨૦ એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ છે; તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. અ૦૨૧
મૂળ મારગ સાંભળો જિનનો રે,
કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ, નો'ય પૂજાદિની જો કામના રે,
ન’ય વ્સલું અંતર ભવદુઃખ. મૂળ૦ ૧ કરી જોજો વચનની તુલના રે,
- જો શોને જિનસિદ્ધાંત, મૂળ, માત્ર કહેવું પરમારથ હેતુથી રે,
કોઈ પામે મુમુક્ષુ વાત. મૂળ૦ ૨
Jain Education Internatiottar Privater Qersonal Use Onlywinsvlieguorg