________________
શું કરવાથી પોતે સુખી ? શું કરવાથી પોતે દુઃખી ? પોતે શું ? કયાંથી છે આપ ?
એનો માગો શીઘ જવાપ. ૩ જયાં શંકા ત્યાં ગણ સંતાપ,
જ્ઞાન તહાં શંકા નહિ સ્થાપ; પ્રભુભકિત ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન.
ગુર ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઊપજવા પૂર્વિત ભાગ્ય; તેમ નહીં તો કંઈ, સત્સંગ, તેમ નહીં તો કંઈ દુઃખરંગ.
૪ જે ગાયો તે સઘળે એક,
સફળ દર્શને એ જ વિવેક; સમજાવ્યાની ઘેલી કરી, સ્યાદ્વાદ સમજણ પણ ખરી.
Jain Education Internatiofar Private
Personal Use Onlyww.jainelibrary.org