Book Title: Rajvandana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
વ્રત નહીં પચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થંકર થશે, શ્રેણિક ઠારંગ જોઈ લો; છેદ્યો અનંતા......
અ૦૧
અપૂર્વ અવસર એવો કયારે આવશે ? કયારે થઈશું બાહ્યાંતર નિર્ગથ જો ? સર્વ સંબંધનું બંધન તીણ છેદીને, વિચરશું કવ મહપુરુષને પંથ જો.
સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કર્ભે નહીં,
દેહે પણ કિંચિત મછી નવ જોય જો. દર્શનમોહ વ્યતીત થઈ ઊપયો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચેતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો.
અ૦ ૩
Jain Education Internatiotfær Private
Personal Use Onlyww.js(t2ÜYEog
Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116