SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રત નહીં પચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થંકર થશે, શ્રેણિક ઠારંગ જોઈ લો; છેદ્યો અનંતા...... અ૦૧ અપૂર્વ અવસર એવો કયારે આવશે ? કયારે થઈશું બાહ્યાંતર નિર્ગથ જો ? સર્વ સંબંધનું બંધન તીણ છેદીને, વિચરશું કવ મહપુરુષને પંથ જો. સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કર્ભે નહીં, દેહે પણ કિંચિત મછી નવ જોય જો. દર્શનમોહ વ્યતીત થઈ ઊપયો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચેતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો. અ૦ ૩ Jain Education Internatiotfær Private Personal Use Onlyww.js(t2ÜYEog
SR No.001163
Book TitleRajvandana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Worship, & Rajchandra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy