SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વભાવ વ્યાપિ તદપિ, એક વિમલ ચિતૃપ; જ્ઞાનાનંદ મહેશ્વરા, જયવંતા જિ ન ભૂપ. ૪ મહત્તત્ત્વ મહનીય મહઃ મહાધામ ગુણધામ; ચિદાનંદ પરમાતમા, વંદો રમતા રામ. ૫ તીનભુવન ચૂડારતન, સમ શ્રી જિનકે પાય; નમત પાઈએ આપ પદ, સબ વિધિ બંધ નશાય. ૬ નમું ભકિતભાવે, ઋષભ જિન શાંતિ અઘ હરો, તથા નેમિ પાર્શ્વ, પ્રભુ મમ સદા મંગલ કરો; મહાવીરસ્વામી, ભુવન પતિ કાપો કુમતિને, જિના શેષા જે તે, સકલ મુજ આપો સુમતિને. ૭ અહંતો ભગવંત ઈન્દ્રમહિતા સિદ્ધાશ્વ સિદ્ધિસ્થિતા આચાર્યા જિનાલાસનોન્નતિરાઃ પૂજ્યા ઉપાધ્યાયકાઃ શ્રી સિદ્ધાન્તસુપાઠકા મુનિવરા રત્નત્રચારાધકાઃ પંચે તે પરમેષ્ઠિનઃ પ્રતિદિનં કુર્વ— વો મંગલમ્. ૮ ભકતામરપ્રણતમૌલિમણિ, ભાણા. મુદ્યોતકં દલિત પાપતમોવિતાનામ્ સમ્યક્ પ્રણમ્યજિ નપાદયુગ યુગાદા વાલંબન ભવજલે પતતાં જનાનામ્. Jain Education Internatioifær Private &čersonal Use Onlyww u ndegtorg
SR No.001163
Book TitleRajvandana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Worship, & Rajchandra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy