SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ચઃ સંસ્તુતઃ સકલવામચતત્વબોધા દુ ભૂતબુદ્ધિપટુભિઃ સુરલોકનાયેઃ સ્તોત્રે જંગત ત્રિતયચિત્તહરેરુદારેઃ સ્તોમ્બે કિલાહમપિ તે પ્રથમ જિનેન્દ્રમ્. ૧૦ દર્શન દેવદેવસ્ય, દર્શન પાપનાશનમ; દર્શન સ્વર્ગસોપાન, દર્શન મોક્ષસાધનમ. ૧૧ દર્શના દુરિતધ્વસિ વંદના વાંચ્છિતપ્રદઃ પૂજનાત્ પૂરકઃ શ્રીણાં, જિનઃ સાક્ષાત્ સુરક્મઃ ૧૨ પ્રભુદર્શન સુખસંપદા, પ્રભુદર્શન નવનિધિ; પ્રભુદર્શનસૅ પામીએ, સકલ મનોરથ સિદ્ધિ. ૧૩ જીવડા જિનવર પુજીએ, પૂજાનાં ફળ હોય; રાજ નમે પ્રજા નમે, આણ ન લોપે કોય. ૧૪ કુંભે બાંધ્યું જળ રહે, જળ વિણ કુંભ ન હોય; જ્ઞાને બાંધ્યું મન રહે, ગુરુ વિણ જ્ઞાન ન હોય. ૧૫ ગુરુ દીવો, ગુરુ દેવતા, ગુરુ વિણ ઘોર અંઘાર; જે ગુરુ વાણી વેગળા, રડવડીઆ સંસાર. ૧૬ તનકર મનકર વચનકર, દેત ન કાહુ દુઃખ; કર્મ રોગ પાતિક ઝરે, નિરખત સગર મુખ. ૧૦. Jain Education Internatiotfær Private Personal Use Only.laircierity.org
SR No.001163
Book TitleRajvandana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Worship, & Rajchandra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy