SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ વહ સત્ય સુધા દરશાવહિંગે, ચતુરાંગુલ હે દગમેં મિલહે; રસ દેવ નિરંજન કો પિવહી, ગહિ જોગ જુગો જુગ સો વહી. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબા આગમભેદ સુઉર બસેં; વહ કેવલકો બીજ ગ્લાનિ કહે, નિજકો અનુભી બતલાઈ દિયે. ૮ પ્રાત:કાળનું દેવવંદન મહાદેવ્યા: કુષિરત્ન, શબ્દજીતરવાત્મજમ; રાજચંદ્રમહં વંદે, તવલોચનદાયકમ્ - ૧ જય ગુરૂદેવ ! સહજાન્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી. ૐકાર બિંદુસંયુકત, નિત્યં ધ્યાયન્તિ યોગિન; કામદં મોક્ષદ ચેવ, ૐકારાય નમો નમઃ ૨ મંગલમય મંગલકરણ, વીતરાગ વિજ્ઞાન; નમો તાહિ જાતે ભયે, અરિહંતાદિ મહાન. ૩ Jain Education Internatiorfær Private & Orsonal Use Onlyww.gladiorg
SR No.001163
Book TitleRajvandana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Worship, & Rajchandra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy