Book Title: Rajvandana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
અન્યત્વભાવની
(શાર્દૂલવિક્રીડિત) ના મારાં તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભાત ના, ના મારાં મૃત સ્નેહીઓ સ્વન કે ના ગોત્ર કેજ્ઞાત ના; ના મારાં ધન ધામ યોવન ધરા, એ મોહ અજ્ઞાત્વના, રે! રે! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના.
(શાર્દૂલવિક્રીડિત) દેખી આંગળી આપ એક અક્વી, વેરાગ્ય વેગે ગયા, છાંડી રાજસમાજને ભરતજી, કેવલ્યજ્ઞાની થયા; ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે, પામ્યું અહીં પૂર્ણતા, જ્ઞાનીનાં મન તેહ રંજન કરો, વેરાગ્ય ભાવે યથા.
અશચિ ભાવના
(ગીતિ વૃત્ત)
ખાણ મૂત્ર ને મળની, રોગ જરાનું નિવાસનું ધામ; કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ.
Jain Education Internatiofær Private
Personal Use Onlywi
e rciembrg
Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116