________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् ।
ટિપ્પણ
२९
સૂચનાઃ—
જે વિદ્યાર્થીઓ ડા. ભાણ્ડારકરની માર્ગોપદેશિકા ભણે છે . તેમને પ્રારંભમાં સનામના પરિચય થતા નથી. કોઈપણ સાહિત્યના પરિચય માટે સનામના પરિચય અતિ આવશ્યક હોઈ વિદ્યાથી આને અભ્યાસમાં સરલતા થાય તે માટે ટિપ્પણુના પ્રારંભમાં મુખ્ય સનામાનાં રૂપો આપ્યાં છે. વિદ્યાથી તેને પરિચય બનતી ત્વરાએ કરી લે એ ઈષ્ટ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com