Book Title: Prashnottar Chatvarinshat Shatak
Author(s): Buddhisagar
Publisher: Paydhuni Mahavir Jain Mandir Trust Fund

View full book text
Previous | Next

Page 4
________________ આ પ્રકાશન નિમિત્તે દ્રવ્યસહાયતા અપાવવામાં તેમ પૂર વાંચવામાં થાણુતીર્થોદ્ધારક આચાર્યવર્ય શ્રીજિનદ્ધિસૂરિજી મ. ના વિનીત શિષ્ય શ્રીમાન ગુલાબમુનિઓએ ભારે પરિશ્રમ કર્યો છે, તે નિમિત્તે એમને શતશઃ ધન્યવાદ છે. આના પ્રફ સંશોધનની ચીવટ રાખવા છતાંય છદ્મસ્થસ્વભાવ તેમ પ્રેસની ગફલતના અંગે કેટલીએ અશુદ્ધિઓ જે દષ્ટિગત થઈ છે. તેમાંથી ખાસ મહત્વની અશુદ્ધિઓનું શુદ્ધિપત્ર આપેલ છે. એ સિવાય કાનામાત્રા આદિની જે અશુદ્ધિઓ નજરે આવે તે સુધારી વાંચવાની વાંચકોને નમ્ર પ્રાર્થના છે. ઈતિશ. સં. ૨૦૧૨ મહા સુદ ૧૩ ? નિસ્વ. શ્રીકેશરયુનિજી ગણિવરશિષ્ય પાયધુની મ. દેરાસર, મુંબઇ . બુદ્ધિસાગર ગણિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 464