Book Title: Prashna Vyakaran Sutra
Author(s): Chotalal Muni
Publisher: Laghaji Swami Pustakalay

View full book text
Previous | Next

Page 4
________________ ચરણકમળમાં અનાદિ કાળથી કર્મનાં આવરણમાં અટવાતા મુજ રંકને હાથ ઝાલી આત્મા અને કર્મ શક્તિની ઓળખાણ કરાવી, કર્મચક્રમાંથી મુક્ત થઈ મુક્તિના માર્ગને બતાવી જેણે અનંત ઉપકાર કર્યો છે, તે ઉપકારના સ્મરણરૂપે હે અર્પણ આ પુષ્પ પાંખડી, સ્વ. જૈનાચાર્ય શ્રીમદ્ પૂજ્યશ્રી લાધાજી સ્વામીના ચરણારવિંદમાં વિનમ્ર ભાવે અપિત

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 180