________________
૨૪
प्रासादमण्डने આજકાલ અયનાંશના હિસાબે ઉપરના નિયમાનુસાર બરાબર ઠીક દિશાનું જ્ઞાન થતું નથી, તે માટે દિશાનું સ્પષ્ટ જ્ઞાન કરવાવાળું દિફસાધન યંત્ર (પુવઘડી) વડે દિશાનું જ્ઞાન કરવું જોઈએ.
" तारे मार्कटिके ध्रुवस्य समतां नीतेऽवलम्बे नते, दीपाग्रेण तदैक्यतश्च कथिता सूत्रेण सौम्या दिशा, शङ्कोर्नेत्रगुणे तु मण्डलवरे छायाद्वयान्मत्स्ययोर्जाता यत्र युतिस्तु शङ्कतलतो याम्योत्तरे स्तः स्फुटे॥"
ર૦ ૧. સપ્તર્ષિ અને ધૃવની વચમાં જે બે તારા એક ગજના અંતરવાળા છે તે ધ્રુવની ચારે બાજુ ફરે છે તેને મકે ટી કહે છે. આ મર્કટી અને ધ્રુવ જ્યારે બરાબર સમસૂત્રમાં આવે, ત્યારે એક અવલંબ લટકાવ અને આની દક્ષિણમાં એક દપક રાખવે, આ દીપકને અગ્રભાગ, અવલંબ અને ધ્રુવ એ ત્રણે બરાબર સમસૂત્રમાં દેખાય, તે તે ઉત્તરદિશા જાણવી, અથવા દિવસે દિસાધન કરવું હોય તે સમતલ ભૂમિ ઉપર એક બત્રીશ આંગળને વ્યાસવાળું ગળચક બનાવવું અને તેની વચમાં મધ્યબિંદુ ઉપર બાર આંગળનાં માપને એક શંકુ રાખવે, શંકુની છાયા જ્યાં મંડલમાં પ્રવેશ કરે, તે પશ્ચિમ દિશા અને જ્યાં બહાર નીકળે તે પૂર્વ દિશા જાણવી, પછી તે પૂર્વ પશ્ચિમ દિશામાં ભ બિંદુથી બે ગોળ બનાવે તો એક મત્સ્યના આકાર જેવી આકૃતિ થાય છે, તેના ઉપર નીચેના બિંદુથી એક રેખા ખેંચીએ તો તે ઉત્તર દક્ષિણ રેખા થાય છે.
આ પ્રકારે પણ દિશાનું વાસ્તવિક જ્ઞાન થતું નથી, કારણ ધ્રુવ ઠીક ઉત્તર દિશામાં નથી, જેથી ધ્રુવ ઘડી વડે દિશાનું જ્ઞાન સ્પષ્ટ કરવું. ખાતવિધિ–
नागवास्तुं समालोक्य कुर्यात खातविधि सुधीः।
पाषाणान्तं जलान्तं वा ततः कूर्म निवेशयेत् ॥२४॥ વિદ્વાન મનુષ્ય પ્રથમ શેષનાગચક્રને વિચાર કરીને પછી ખાતમુહુર્ત કરવું. ખાત કરતાં ભૂમિમાં પાષાણવાળ કઠેર ભાગ અથવા પાણવાળે ભાગ નીકળે ત્યાં સુધી
દવું. પછી તેની ઉપર કૂર્મ (કાચબો) સ્થાપન કરે ૨૪ નાગવાસ્તુ
"कन्यादौ रवितस्त्रये फणिमुखं पूर्वादिसृष्टिक्रमात् । " ઇત્યાદિ રાજવલભમંડન ગ્રંથમાં અધ્યાય ૧ લા કલેક ૨૨ માં લખે છે કે-કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિમાં સૂર્ય હોય ત્યારે શેષનાગનું મુખ પૂર્વ દિશામાં, ધન, મકર અને કુંભરાશિમાં સૂર્ય હોય ત્યારે દક્ષિણદિશામાં, મીન, મેષ અને વૃષ રાશિને સૂર્ય હેય